ગૌરવવંતા ગુજરાતની ઐતિહાસિક ધરતી પાટણના નગરજન હોવુ એ આપણા સૌના માટે ગૌરવની વાત છે. વર્ષો સુધી પાટનગર તરીકે શોભા વધારી ચુકેલ પાટણ નગરના પ્રમુખ તરીકે મને સેવા આપવાનો અવસર આપ સૌના પ્રેમ, સહકાર અને વડીલોના આર્શિવાદથી પ્રાપ્ત થયો છે તે બદલ આપ સૌની હું ઋણી છું.
પાટણ શહેરને સ્વચ્છ, સુંદર અને રળીયામણુ બનાવાના મારાથી થતાં તમામ અથાગ પ્રયત્નો કરીશ. પરમાત્માએ મને આપેલ તમામ શક્તિઓ પુરુષાર્થમાં લગાડી પાટણની સેવા કરવાનું કર્તવ્ય અત્યારે હું નિભાવી રહી છુ. મારા આ સેવા યજ્ઞમાં આપ સૌએ પણ અત્યાર સુધી અવિરત સાથ અને સહકાર આપ્યો છે તેથી આપ સૌના વિશ્વાસ થકી આજે પાટણની પ્રજા માટે જનસેવા પોર્ટલ નગરજનોને અર્પણ કરી રહ્યા છીએ. જેનાથી આપ સૌને નગરપાલિકાની ઓનલાઇન સેવાનો ઘર બેઠા લાભ મળશે.
આપ સૌ પાસે આપણા ઐતિહાસિક નગર પાટણને જ્યારે વર્લ્ડ હેરીટેઝ સ્મારક મળ્યુ હોય ત્યારે આપણા શહેરને સ્વચ્છ, સુંદર અને રળીયામણું રાખવામાં આપ સૌ સહયોગ આપશો તેવી અપેક્ષા સહ...
કંમાક | નામ | ચાર્જ લીધા તારીખ | ચાર્જ પૂર્ણ થયા તારીખ |
---|---|---|---|
1 | સ્મિતાબેન એ. પટેલ | 15/03/2021 | |
2 | શ્રી વહીવટદાર | 12/12/2020 | 14/03/2021 |
3 | શ્રી મહેન્દ્રકુમાર ખોડીદાસ પટેલ | 07/06/2018 | 11/12/2020 |
4 | શ્રીમતી ઉષાબેન દિપકભાઈ પટેલ | 13/04/2013 | 01/08/2013 |
5 | શ્રી દિનેશભાઇ એસ. પટણી (ઉપપ્રમુખ) પ્રમુખશ્રીના ચાર્જમાં | 01/05/2018 | 24/05/2018 |
6 | શ્રીમતી અલ્કાબેન જે. પટેલ | 12/04/2017 | 30/04/2018 |
7 | શ્રી દિનેશભાઇ એસ. પટણી (ઉપપ્રમુખ) પ્રમુખશ્રીના ચાર્જમાં | 31/03/2017 | 12/04/2017 |
8 | શ્રીમતી જાગૃતિબેન આર. પટેલ | 12/12/2015 | 30/03/2017 |
9 | શ્રી હેમંતકુમાર શંકરલાલ તન્ના (કાર્યકારી ચાર્જ) | 08/11/2015 | 11/12/2015 |
10 | શ્રી હેમંતકુમાર શંકરલાલ તન્ના | 08/05/2013 | 07/11/2015 |
11 | શ્રી મનોજકુમાર કનૈયાલાલ ઝવેરી | 08/11/2010 | 07/05/2013 |
12 | શ્રી હેમંતકુમાર શંકરલાલ તન્ના | 09/05/2008 | 08/11/2010 |
13 | શ્રી વહીવટદાર | 21/01/2005 | 09/11/2005 |
14 | શ્રી મનસુખભાઇ નાગરદાસ પટેલ | 24/07/2002 | 21/01/2005 |
15 | શ્રી દેવજીભાઈ શામળભાઈ પરમાર | 05/07/2002 | 20/07/2002 |
16 | શ્રીમતી જ્યોત્શનાબેન હસમુખભાઈ પટેલ | 21/01/2000 | 04/07/2002 |
17 | શ્રી વહીવટદાર | 10/01/2000 | 21/01/2000 |
18 | શ્રી મનસુખભાઇ નાગરદાસ પટેલ | 10/01/1999 | 10/01/2000 |
19 | શ્રી દેવજીભાઈ શામળભાઈ પરમાર | 10/01/1998 | 09/01/1999 |
20 | શ્રી કે.સી. પટેલ | 10/01/1997 | 09/01/1998 |
21 | શ્રી દામિનીબેન હસમુખલાલ પ્રજાપતિ | 10/01/1996 | 10/01/1997 |
22 | શ્રી મનસુખભાઇ નાગરદાસ પટેલ | 11/01/1995 | 10/01/1996 |
23 | શ્રી વહીવટદાર | 24/10/1994 | 11/10/1995 |
24 | શ્રી વહીવટદાર | 01/09/1994 | 24/10/1994 |
25 | શ્રી વહીવટદાર | 05/11/1993 | 31/08/1994 |
26 | શ્રી વહીવટદાર | 01/11/1993 | 04/11/1993 |
27 | શ્રી કાંતિલાલ નાનાલાલ પટેલ | 23/07/1992 | 31/10/1993 |
28 | શ્રીમતી બીનાબેન મહેશકુમાર મોદી | 13/07/1992 | 23/07/1992 |
29 | શ્રી જયંતીભાઈ કાનજીભાઈ પટેલ | 10/12/1990 | 13/07/1992 |
30 | શ્રી મનસુખભાઈ નાગરદાસ પટેલ | 26/07/1990 | 09/12/1990 |
31 | શ્રી રણછોડદાસ રાયચંદદાસ પટેલ | 10/07/1990 | 25/07/1990 |
32 | શ્રી કાંતિલાલ નાનાલાલ પટેલ | 31/03/1987 | 09/07/1990 |
33 | શ્રી હિંમતલાલ અંબાલાલ પ્રજાપતિ | 07/03/1987 | 30/03/1987 |
34 | શ્રી કાંતિલાલ નાનાલાલ પટેલ | 29/10/1983 | 06/03/1987 |
35 | શ્રી નરેન્દ્રકુમાર હીરાલાલ ગાંધી | 15/10/1979 | 28/10/1983 |
36 | શ્રી મોઘજીભાઈ ઘેમરભાઈ દેસાઈ | 01/10/1977 | 14/10/1979 |
37 | શ્રી કાંતિલાલ નાનાલાલ પટેલ | 03/02/1976 | 30/09/1977 |
38 | શ્રી મેનાબેન કાંતિલાલ પટેલ | 28/03/1974 | 02/02/1976 |
39 | શ્રી કાંતિલાલ મોહનલાલ પટેલ | 07/08/1972 | 27/03/1974 |
40 | શ્રી નરેન્દ્રકુમાર હીરાલાલ ગાંધી | 01/07/1967 | 06/08/1972 |
41 | શ્રી સેવંતીલાલ મોહનલાલ શાહ | 01/08/1951 | 30/06/1967 |
42 | શ્રી કૃષ્ણાલાલ મોતીલાલ શેઠ | 15/06/1951 | 31/07/1951 |
43 | શ્રી અમૃતલાલ સુરાજમલ ઝવેરી | 01/08/1949 | 14/06/1951 |
44 | શ્રી મધુસુદન ગીરધરલાલ મજમુદાર | 01/08/1946 | 31/07/1949 |
45 | શ્રી છોટાલાલ કિલાચંદ શેઠ | 01/08/1930 | 31/07/1946 |
46 | શ્રી વિદયાશંકર કરણાશંકર વકીલ | 31/10/1928 | 31/07/1930 |
47 | શ્રી છોટાલાલ કિલાચંદ શેઠ | 01/08/1927 | 30/10/1928 |